Gujarat/ મંતવ્ય ન્યૂઝ પર કૃષિ મંત્રી રાઘવજી પટેલ EXCLUSIVE , અતિવૃષ્ટિમાં પાકમાં નુકસાન પર સહાય ચૂકવાશે , 17 જિલ્લામાં 7 દિવસમાં સહાય પેકેજ જાહેર કરાશે , મુખ્યમંત્રી ટૂંક સમયમાં સહાય પેકેજ-2ની જાહેરાત કરશે , 4 જિલ્લામાં સહાય ચુકવણીની કામગીરી ચાલી રહી છે , માવઠામાં ખેડૂતોને નુકસાન થયું નથી: રાઘવજી પટેલ , ખેડૂતોને નુકસાન ન થવાથી સહાય આપવાનું થતું નથી , 10 જિલ્લાના 55 તાલુકામાં 1 ઇંચ વરસાદ થયો , કૃષિ સર્વે અહેવાલમાં પાકને નુકસાન થયું નથી , માવઠામાં નુક્સાનીની માગણી ખેડૂતોએ કરી નથી , કૃષિ વિભાગે સુઓમોટો કરીને માવઠાનો સર્વે કર્યો હતો

Breaking News