Gujarat/ મંત્રી ઇશ્વરસિંહ પટેલના ભાઈ કોંગ્રેસમાં જોડાયા , હાંસોટ APMCના ચેરમેન વિજયસિંહ જોડાયા કોંગ્રેસમાં , વિજયસિંહ પટેલ સરકારના સહકાર મંત્રીના છે ભાઈ , વિજયસિંહ છે દ.ગુજરાતના ભાજપના સહકારી આગેવાન , માજી તાલુકા અને જિ.પં.ના ચેરમેન પણ રહી ચૂક્યા છે

Breaking News