Not Set/ મનિષ પાંડેનો બાઉન્ડ્રી પર જોરદાર કેચ, જોવો ફોટો

મેચની 48મી ઓવર જસપ્રિત બુમરાહ નાખી રહ્યો હતો. આ ઓવરના પાંચમા બોલ પર પીટર હેન્ડ્સકોમ્બે સિક્સર મારવા પ્રયાસ કર્યો હતો. અમ્પાયર અને ખેલાડીઓ પણ મનિષ પાંડેના આ કેચને જોતા રહ્યાં હતા અને થર્ડ અમ્પાયરની મદદ લીધી હતી. જો કે થર્ડ અમ્પાયરે હેન્ડ્સકોમ્બને આઉટ આપ્યો હતો. હેન્ડ્સકોમ્બ 3 રન બનાવી આઉટ થયો હતો.  

Sports
મનિષ પાંડેનો બાઉન્ડ્રી પર જોરદાર કેચ, જોવો ફોટો

મેચની 48મી ઓવર જસપ્રિત બુમરાહ નાખી રહ્યો હતો. આ ઓવરના પાંચમા બોલ પર પીટર હેન્ડ્સકોમ્બે સિક્સર મારવા પ્રયાસ કર્યો હતો.

manish pandey catch 15062 મનિષ પાંડેનો બાઉન્ડ્રી પર જોરદાર કેચ, જોવો ફોટો

અમ્પાયર અને ખેલાડીઓ પણ મનિષ પાંડેના આ કેચને જોતા રહ્યાં હતા અને થર્ડ અમ્પાયરની મદદ લીધી હતી.

manish pandey catch 2 150 મનિષ પાંડેનો બાઉન્ડ્રી પર જોરદાર કેચ, જોવો ફોટો

જો કે થર્ડ અમ્પાયરે હેન્ડ્સકોમ્બને આઉટ આપ્યો હતો. હેન્ડ્સકોમ્બ 3 રન બનાવી આઉટ થયો હતો.