Breaking News/ મહાઠગ કિરણ પટેલ મામલે મોટા સમાચાર મહાઠગ કિરણ પટેલ સામે ગાળિયો કસાયો મહાઠગની તપાસમાં ગુજરાત ATS જોડાયું ગુજરાત ATSની ટીમ જમ્મુ-કાશ્મીર પહોંચી મહાઠગ પાક. બોર્ડર સુધી જઈ આવ્યો ATSના અધિકારીઓ પણ મહાઠગના સો. મીડિયા ફ્રેન્ડ ભાજપના નેતાઓ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે રાજકારણીઓને પણ પોતાની જાળમાં ફસાવ્યા રાજ્યના કેટલાક સંતો પણ ફસાયાની ચર્ચા મહાઠગનો ભોગ બનેલા બહાર નથી આવી રહયા

Breaking News