Maharastra/ મહારાષ્ટ્રનાં નાંદેડમાં જૂલુસ રોકવા પર ઘર્ષણ, ઘર્ષણ દરમિયાન 4 પોલીસકર્મી થયા ઇજાગ્રસ્ત, હોળી નિમિત્તે ગુરુદ્ધારામાં બેઠકનું આયોજન, બેઠક અને જુલુસમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઇ, ભીડ એકઠી થતાં ગુરુદ્ધારાનાં ગેટનાં તાળા ખોલાયા, ભીડ બેકાબુ થતાં પોલીસ-લોકો વચ્ચે ઘર્ષણ, પોલીસે સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવ્યો

Breaking News