Not Set/ મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં ફટાકડા માર્કેટમાં ભીષણ આગ

મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં ફટાકડા માર્કેટમાં ભીષણ આગ લાગી હતી…જેમા ફટાકડાના 150 જેટલા દુકાનો બળીને ખાખ થઇ  ગયા હતા.. આગ એટલી ભીષણ હતી કે તેનો ધુમાડો અનેક કિલોમીટર દૂર સુધી ફેલાયા હતા.. ફાયર બ્રિગેડની 10 ગાડીઓ રેસ્ક્યુ વર્ક માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.. હાલ કોઇ જાનહાનીના  સમાચાર નથી… સુત્રોના જણાવ્યા મુજબ એક દુકાનમાં આગ લાગી હતી.. જેના […]

Uncategorized

aurangabad-fire_0

મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં ફટાકડા માર્કેટમાં ભીષણ આગ લાગી હતી…જેમા ફટાકડાના 150 જેટલા દુકાનો બળીને ખાખ થઇ  ગયા હતા.. આગ એટલી ભીષણ હતી કે તેનો ધુમાડો અનેક કિલોમીટર દૂર સુધી ફેલાયા હતા.. ફાયર બ્રિગેડની 10 ગાડીઓ રેસ્ક્યુ વર્ક માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.. હાલ કોઇ જાનહાનીના  સમાચાર નથી… સુત્રોના જણાવ્યા મુજબ એક દુકાનમાં આગ લાગી હતી.. જેના કારણ બીજી અનેક દુકાનમાં આગા ફેલાઇ  અને વિકરાળસ્વરૂપ ધારણ ક્રયું છે.. ફટાકડા માર્કેટ શહેરની બરાબર વચ્ચે જિલ્લા પરિષદના મેદાનમાં લાગ્યું હતું. અને ત્યા આ દુર્ઘટના સર્જાઇ હતી…