National/ મહારાષ્ટ્રમાં લોકડાઉનની લટકતી તલવાર, આજે રાત્રે થઈ શકે છે મોટી જાહેરાત, ઉદ્ધવ ઠાકરે કરી શકે છે લોકડાઉનની ઘોષણા, કેટલાક શહેરમાં અત્યારે લોકડાઉન લાગુ છે, નાંદેડ,બીડ અને નંદુરબારમાં છે લોકડાઉન, પુણેમાં 7 દિવસનું મિની લોકડાઉન ચાલે છે, મુંબઈ,નાગપુર,પુણેમાં આવી રહ્યા છે વધુ કેસ, મહારાષ્ટ્રની અનેક હોસ્પિટલમાં નથી જગ્યા

 

Breaking News