National/ મહારાષ્ટ્રમાં 58,952 નવા કોરોના કેસ,છેલ્લા 24 કલાકમાં 278 લોકોનાં મોત,મુંબઇમાં ફરીથી કોરોનાએ ઉથલો માર્યો,છેલ્લા 24 કલાકમાં 9925 કોરોનાના નવા કેસ,યુપીમાં રેકોર્ડબ્રેક 20,439 નવા કેસ, 67નાં મોત,કર્ણાટકમાં 11265 નવા કેસ, 38નાં મોત,મધ્યપ્રદેશમાં 9652, તામિલનાડુમાં 7819 કેસ,કેરળ 8778 કેસ, રાજસ્થાન 6200, પ.બંગાળ 5892 કેસ,મહાકુંભમાં 102 ભાવિકો અને 20 જેટલા સંતોને કોરોના

Breaking News