Not Set/ મહિલાનુ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પત્ની અંજલીબેન રૂપાણી દ્વારા સન્માન કરવામાં આવ્યુ

રાજ્યભરમાં ચીલઝડપની ઘટનાઓ વધી છે.. ત્યારે રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં બુધવારે પતિ અને પત્ની વોકિંગ પર ગયા ત્યારે ચીલ ઝડપની ઘટના બની હતી.. ત્યારે મહિલાએ બહાદુરી બતાવીને ચીલઝડપ કરનારને ઝડપી પાડ્યો હતો… ત્યારે હવે ગુરુવારે આ મહિલાનુ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પત્ની અંજલીબેન રૂપાણી દ્વારા સન્માન કરવામાં આવ્યુ..

Gujarat
vlcsnap error784 મહિલાનુ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પત્ની અંજલીબેન રૂપાણી દ્વારા સન્માન કરવામાં આવ્યુ