Junagadh/ મહિલા કોર્પો.ના પતિ દારૂ સાથે ઝડપાયો લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા ફરી વિવાદમાં સાબલપુર નજીકથી વિદેશી દારૂના જથ્થો સાથે ઝડપાયો બટાકાની આડમાં લવાતો હતો વિદેશી દારૂનો જથ્થો મોટી માત્રામાં દારૂના જથ્થા સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો પોલીસે દેવદત્ત બસીયા નામના શખ્સની કરી ધરપકડ દારૂ મંગવનાર ધીરેન કારીયા અને ભગા ભારાઇ ફરાર આ અગાઉ પણ ધીરેન કારીયા પકડાયો હતો દારૂ પ્રકરણમાં અમરેલી પોલીસે દારૂના જથ્થા સાથે પકડ્યો હતો ધીરેનને

Breaking News