Gujarat/ મહીસાગરઃ લુણાવાડાની બેંક લોકરમાંથી દાગીના ગાયબ,  યુનિયન બેંકની શાખામાં મુક્યા હતા દાગીના,  ડો. સંજય શાહના લોકરમાં હતા 22 લાખના દાગીના,  ડો. સંજય શાહના પત્નીના નામે હતું લોકર,  સંજય શાહે બેંકના CCTV માંગ્યા,   CCTV ફૂટેજ લઇ મેનેજરે ગલ્લા ટલ્લા,  સંજય શાહે નોધાવી પોલીસ ફરિયાદ

Breaking News