Gujarat/ 21 પેઢીના 52 સ્થળો પર SGSTના દરોડા, અમદાવાદ,ભાવનગર,મહેસાણામાં દરોડા, ગાંધીધામ,અંજાર, વડોદરામાં દરોડા , ઇલેક્ટોથર્મની 5 શાખાઓ પર દરોડા, દસ્તાવેજોની ચકાસણી હાથ ધરાઇ, મોટી ગેરરીતિ બહાર આવે તેવી શક્યતા

 

Breaking News