Gujarat/ મહીસાગરના લુણાવાડામાં યુવતી ગુમનો મામલો , તાંત્રિક વિધિ કરી યુવતીને ગુમ મુદ્દે નવો વળાંક , ગુમ યુવતીએ ભુવા સાથે કર્યા છે કોર્ટ મેરેજ , મેરેજ સર્ટિફિકેટ સાથે યુવતીએ વીડિયો કર્યો જાહેર , ગુમ યુવતીએ વીડિયોમાં કરી કબુલાત , તાંત્રિક વિધિની વાત ખોટી, મારી મરજીથી આવી છું , યુવતીએ ફરાર થયા પહેલા જ કર્યા હતા કોર્ટ મેરેજ
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)