Gujarat/ મહુવામાં ખનીજ ચોરો પર તંત્રની લાલ આંખ , ગેરકાયદે રેત ચોરી કરતા 4 ડમ્પર કર્યા ડિટેઇન , ખનીજ અધિકારીની ટીમ દ્વારા પાડ્યા દરોડા , ગેરકાયદે જમીનમાંથી કપચી રેતીનું થતું હતું ખનન , એક ડમ્પર ચાલક ભાગવામાં રહ્યો સફળ

Breaking News