Not Set/ મહુવા – સાવરકુંડલા રોડ પર બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બાઇક ચાલકોનાં મોત

મહુવા – સાવરકુંડલા રોડ પર આવેલા તવેડા ગામ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વિચીત્ર કહી શકાય તેવી આ અકસ્માતની દુર્ધટનામાં  બે બાઇક વચ્ચે સર્જાયો હોવથી અકસ્માતે આકાર લીધો અને બંને બાઈક ચાલકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. અક્સમાતમાં અન્ય બે વ્યક્તિ ઇજાગ્રસ્ત પણ થઇ હતી. ઇજાગ્રસ્તોને જો કે, હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.  વાહન નાનુ […]

Gujarat Others
e93f27b49e6825dc43f8eb39d152819f મહુવા - સાવરકુંડલા રોડ પર બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બાઇક ચાલકોનાં મોત

મહુવા – સાવરકુંડલા રોડ પર આવેલા તવેડા ગામ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વિચીત્ર કહી શકાય તેવી આ અકસ્માતની દુર્ધટનામાં  બે બાઇક વચ્ચે સર્જાયો હોવથી અકસ્માતે આકાર લીધો અને બંને બાઈક ચાલકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. અક્સમાતમાં અન્ય બે વ્યક્તિ ઇજાગ્રસ્ત પણ થઇ હતી. ઇજાગ્રસ્તોને જો કે, હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 

વાહન નાનુ હોય કે મોટુ ટુ વિલ્હર હોય કે ફોર વિલ્હર નિયમો હમેશા સરખા જ લાગુ રહે છે. નજર હટી કે દુર્ધટના ઘટી, કારણ કે ગ્રામ્ય વિસ્તારનાં ખાલી સમા આ રોડ પર બે બાઇક સામે સામે એવી રીતે ટક્કરાયા કે બનેં બાઇકનાં ચાલકોને હોસ્પિટલ પહોંચવાનો સમય પણ ન મળ્યો અને ધટના સ્થળે જ બનેંનાં મોત નીપજ્યા, સાથે બે લોકો હતા તે બને પણ ભારે ઇજાનો ભોગ બનતા તે પણ પોતાનાં સ્વજનો માટે કશું કરી શક્યા નહી અને પોતાની આસપાસ જ પોતાનાં સ્વજનોના જીવ જતા જોવા માટે બેબસ લાચાર સ્થિતિનો ભોગ બન્યા. જો કે, અકસ્માતની જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews