Gujarat/ મહેંદી હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો, સચિને કરી ચોંકાવનારી કબૂલાત, બાળકને મૂકીને સચિને કરી હતી ખરીદી, પત્નીને સાથે ખરીદી કરવા નીકળ્યો હતો, મહેંદીની હત્યા બાદ બેગમાં ભરી લાશ, બેગ ઉંચકવા કર્યો હતો પ્રયાસ, વજન લાગતા બેગ ઘરમાં મૂકી, સચિનની રીઢા ગુનેગારની માનસિકતા, વડોદરામાં પણ થશે રિકન્સ્ટ્રશન, કાલે વડોદરા પોલીસ સચિનને લઈ જશે

Breaking News