Breaking News/ મહેસાણાઃ જેટકોના 16000 કર્મીઓની આજે માસ CL, આવતીકાલે અચોક્કસ મુદ્દતની કરશે હડતાળ, મહેસાણા, રાજકોટ અને ભરૂચ ઝોનના કર્મીઓ જોડાયા, સોમવારે ગાંધીનગરમાં પડતર પ્રશ્નો અંગે થઈ હતી મિટિંગ, માસ સી એલમાં વર્ગ 3 અને વર્ગ 4 ના કર્મીઓ જોડાયા

Breaking News