Mehsana/ મહેસાણાઃ બનાવટી જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ ઊંઝાના કામલી ગામ નજીકની ઘટના SOG ટીમે મોટી પ્રમાણમાં જથ્થો ઝડપ્યો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને પણ બોલવાઈ ફૂડ વિભાગની રહેમનજર હેઠળ ચાલતી હતી ફેક્ટરી પોલીસને મળેલી ફરીયાદના આધારે રેડ

Breaking News