Gujarat/ મહેસાણાઃ બેન્ક પર છેતરપીંડીનો આરોપ,  ખેરાલુ ધી નાગરિક સહકારી બેન્ક પર આરોપ,  લોભામણી લાલચ આપી છેતરપિંડી કર્યાનો આરોપ,  ગ્રાહક સુરક્ષા મંડળે બેન્કને ફટકારી નોટિસ,  અરજદારની ફરિયાદ, પુરાવાના આધારે નોટિસ,  બેન્કની જાહેરાત મુજબ વળતર ન મળતા કરી ફરિયાદ,  અરજદારે ગ્રાહક સુરક્ષા મંડળમાં કરી ફરિયાદ

Breaking News