Mehsana/ મહેસાણાઃ મોંઘવારીને લઈને કોંગ્રેસ યોજશે પદયાત્રા આવતીકાલે મહેસાણામાં કોંગ્રેસની પદયાત્રા પ્રદેશ પ્રમુખ સહિત અગ્રણીઓ રહેશે હાજર ભાજપ વિરુદ્ધ પ્લે કાર્ડ દર્શાવી વિરોધ કરશે કોંગ્રેસ તેલના ડબ્બા સાથે કાર્યકરો નીકળી વિરોધ કરશે

Breaking News