Gujarat/ મહેસાણાઃ રૂપિયાની લેતી દેતી મુદ્દે હુમલો,  કડી સર્વ વિદ્યાલય પાસેનો બનાવ,  બે યુવાનોએ સામસામે કર્યો હુમલો,  અભદ્ર ભાષા પ્રયોગથી મામલો વકર્યો,  રૂપિયાની ઉઘરાણીમાં અભદ્ર ભાષા પ્રયોગ કર્યો,  સામસામે હુમલા માં બે યુવાનો ઘાયલ,  પોલીસે 3 જેટલા યુવાનોની અટકાયત કરી

Breaking News