વ્યાજખોરોનો ત્રાસ/ મહેસાણાઃ વિજાપુરના વસાઈ ગામનો મામલો નરેશ ઠાકોર નામનો શ્રમિક વ્યાજખોરોની ચુંગાલમાં વર્ષ 2019થી આજદિન સુધી વ્યાજખોરો કરે ઉઘરાણી રૂ 3.86 લાખ સામે વ્યાજખોરોએ 7.41 લાખ પડાવ્યા ઉપરાંત પીકઅપ ડાલું ગાડી પણ લઈ ગયા 5 વ્યાજખોરોએ વ્યાજ વસુલ્યા બાદ પરિવારને કરે પરેશાન ઊંચું વ્યાજ વસુલ્યા બાદ પરિવારને હેરાન કર્યો 5 વ્યાજખોરો સામે નોંધાઇ ફરિયાદ મની લેન્ડરિંગ એક્ટ મુજબ નોંધાઈ ફરીયાદ વસાઇ પો.સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

Breaking News