ચોરી/ મહેસાણા:ઊંઝાના ઉનાવા ગામનો બનાવ સાંચલ જવેલર્સ નામની દુકાનમાં ચોરી સોના-ચાંદીની બંધ દુકાનમાં તસ્કરો ત્રાટકયા સોના-ચાંદીના દાગીનાની ચોરી ચાંદીના અને સોનાના દાગીનાઓની ચોરી રૂપિયા 4.17 લાખના મુદ્દામાલની ચોરી

Breaking News