Gujarat/ મહેસાણાનાં કડીમાં બાળકીની કરૂણ હત્યા, કરણનગરમાં રાજદીપ ફલેટમાં બની ઘટના, બીજી પુત્રીનો જન્મ થતાં કરાઇ હત્યા, એક મહિનાની પુત્રીની કરાઇ નિર્મમ હત્યા, માતાપિતાએ કરી બીજી પુત્રીની હત્યા, ખુદ માતાપિતા બન્યા પુત્રીનાં હત્યારા, મહેસાણા ડી.વાય.એસ.પી બન્યા ફરિયાદી, પોતે ફરિયાદ બની ગુનો દાખલ કર્યો

Breaking News