Gujarat/ મહેસાણાના ઉનાવા ગામમાં પેપર કાંડ મામલો, થોડીવારમાં તમામ 8 આરોપીને કોર્ટમાં કર્યા રજૂ, પરીક્ષાર્થી અને શિક્ષક સહિત 8ની કરાય છે ધરપકડ, આરોપીમાં એક યુવતીની પણ ધરપકડ, પેપર કાંડમાં 8 આરોપીઓ સામે નોંધાઈ છે ફરીયાદ, આરોપીઓને ઊંઝા કોર્ટમાં કર્યા રજૂ

Breaking News