મહેસાણામાં 17 સ્કૂલો વચ્ચે એક જ શિક્ષક/ મહેસાણા:પ્રાથમિક શાળાઓમાં માત્ર એક શિક્ષક 17 શાળાઓમાં માત્ર એક શિક્ષક ફરજ બજાવે છે 1 થી 5 ધોરણનો અભ્યાસ એક શિક્ષક કરાવે છે અભ્યાસની જવાબદારી એક શિક્ષકના શિરે દરેક શાળાઓમાં 55થી વધુ વિદ્યાર્થીઓ બાળકોને તબક્કા વાર કરાવાય છે અભ્યાસ ઓરડા પૂરતા પણ શિક્ષક માત્ર એક જ

Uncategorized