Breaking News/ મહેસાણામાં કબૂતરબાજીનો વધુ એક બનાવ, ગેરકાયદે US જવા નીકળેલો મહેસાણાનો યુવક પણ ગુમ, હેડુવા રાજગર ગામના સુનિલ પટેલ થયા લાપતા, છેલ્લા 6 મહિનાથી યુવકની નથી મળી ભાળ, ગુમ યુવક સાથે બીજા 8 ગુજરાતીઓ પણ હોવાની માહિતી, એજન્ટને 10 લાખ આપી US જવા નીકળ્યા હતા, એજન્ટનુ ડીંગૂચા કનેક્શન હોવાનું સામે આવ્યું, એજન્ટ મહેન્દ્ર પટેલ અને દિવ્યેશ પટેલનું નામ સામે આવ્યું, બંને એજન્ટે 75 લાખમાં US મોકલવાના નામે છેતરપિંડી આચરી, યુવકના ભાઈએ મહેસાણા તાલુકા પો. સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

Breaking News