Entertainment News: એલ્વિશ યાદવને લઈને સમાચાર મળી રહ્યા છે કે યુટ્યુબર એલ્વિશ યાદવનેને નોઈડા પોલીસે કસ્ટડીમાં લીધો છે. તેને સાપના ઝેરની દાણચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબર પર પાર્ટીમાં સાપના ઝેરનો ઉપયોગ કરવાનો મોટો આરોપ છે. આ કેસ મામલે પોલીસ તેમની ધરપકડ કરી સૂરજપુર કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. કોર્ટે મંજૂર કરી 14 દિવસની જ્યડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. ફોરેન્સિક રિપોર્ટમાં સામે આવ્યું છે કે જે ઝેરની તપાસ થઈ છે તે કોબ્રા સાપનું હતું.
#WATCH | On the arrest of YouTuber and Bigg Boss OTT 2 winner Elvish Yadav, DCP Noida Vidya Sagar Mishra says, “A case under Wild Life Protection Act-1972, was filed (against Elvish Yadav and others). Today he was called for interrogation and was produced before the court by… https://t.co/gAVCgePVs3 pic.twitter.com/7eHHwffpsR
— ANI (@ANI) March 17, 2024
આ પણ વાંચો:ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડ્યું, આ બે રાજ્યોમાં 2 જૂને ચૂંટણી યોજાશે
આ પણ વાંચો:IPL/ મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝાટકો લાગ્યો, આ ખેલાડી શરૂઆતની મેચ રમી નહીં શકે…
આ પણ વાંચો:શું IPL 2024નો બીજો તબક્કો ભારતની બહાર રમાશે? BCCI આ દેશને ફરી આપી શકે છે તક