Gujarat/ મહેસાણામાં કેમિકલથી 3 કામદારના મોત, રાજ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં કેમિકલથી મોત , કેમિકલ ટાંકામાં કેમિકલ ખાલી કરતા બન્યો બનાવ, ઝેરી કેમિકલના સંપર્કમાં આવતા 3 મજૂરના મોત, સેફટી સાધનો વિના ઝેરી કેમિકલના સંપર્કમાં આવ્યા, ફેક્ટરી માલિકો સામે નોંધાઈ ફરીયાદ, મંડાલી સોમેશ્વર જીઆઇડીસીની ઘટના

Breaking News