કડીમાં ગાયોના મોત/ મહેસાણા: કડીના થોળમાં નવ ગાયોના મોત વાડામાં રાખવામાં આવેલ 9 ગાયોના મોત નગરપાલિકા વિસ્તારમાંથી પકડેલી ગાયો વાડામાં હતી તંત્રની ઘોર બેદરકારીને પગલે 9 ગાય મોતને ભેટી પાણી અને ઘાસચારાના અભાવે 9 ગાયોના મોત જો આ જ સ્થિતિ રહેશે તો વધુ પશુઓના થઈ શકે છે મોત મહેસાણા નગરપાલિકા ગાયો પકડવા એજન્સીને ચૂકવે છે લાખ્ખો રૂપિયા છતાં મહેસાણામાં રખડતાં પશુઓનો ત્રાસ હજુ પણ યથાવત ગાયોના મોત મામલે જીવદયા પ્રેમીઓએ લેખિત ફરિયાદ આપી

Breaking News