Breaking News/ મહેસાણા: ગણપત યુનિવર્સિટીના પટાવાળાનો આપઘાત ખેરવા નજીક તળાવમાં આપઘાત મુકેશ પટેલ નામના પટાવાળાએ કર્યો આપઘાત વ્યાજખોરના ત્રાસ પટાવાળાએ આપઘાત કર્યો બે દિવસ પહેલા તળાવમાં મોતની છલાંગ લગાવી હતી આપઘાત બાદ ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો વ્યાજખોરોના ખપ્પરમાં પટાવાળાએ જીવ ખોયો

Breaking News