Gujarat/ મહેસાણા દૂધસાગર ડેરીની આજે યોજાશે ચૂંટણી, 15 બેઠકો પર આજે સવારે 9 કલાકે મતદાન, વિપુલ ચૌધરી અશોક ચૌધરી વચ્ચે ચૂંટણી જંગ, ડેરીમાં સત્તા હાંસલ કરવા બંને પક્ષો મેદાનમાં, મતદાન બાદ સાંજે 6 વાગે થશે મતગણતરી, ચૂંટણીમાં કુલ 1126 મતદાર કરશે મતદાન

Breaking News