Gujarat/ મહેસાણા દૂધસાગર ડેરી ઘી ભેળસેળ મામલો , ડેરીના પૂર્વ ચેરમેન આશા ઠાકોર 6 દિવસના રિમાન્ડ પર , પૂર્વ ચેરમેન આશા ઠાકોરને મહેસાણા કોર્ટમાં રજૂ કર્યા , સ્પે. સરકારી વકીલ વિજય બારોટની દલીલના આધારે રિમાન્ડ , પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડની કરી હતી માંગણી , 6 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા

Breaking News