ચોરી/ મહેસાણા: સાંસદની ઓફિસમાં ચોરી સાંસદ શારદાબેન પટેલની ઓફિસમાં ચોરી જિ. પં. સામે આવેલા સાંસદ સુવિધા કેન્દ્રમાં ચોરી 25 પ્લાસ્ટિક ખુરશી,ફ્રીજ,બે એસીના ઇન્ડોર ખુરશી,પસ્તી, નળ સહિતના સમાનની ચોરી મહેસાણા સાંસદની ઓફિસમાં બીજી વખત ચોરી અગાઉ પણ સાંસદની ઓફિસમાં ચોરી થઈ હતી પોલીસ કાફલો સાંસદની ઓફિસે પહોંચ્યો

Breaking News