Gujarat/ રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 12 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,25,132 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 16 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,386 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 161

Breaking News