બિપરજોય/ માંડવીમાં દરિયાકાંઠે રહેતા લોકોનું સ્થળાંતર આસપાસના ગામના લોકોને માંડવી લવાયા અસરગ્રસ્તોની રહેવા માટેની કરાઈ વ્યવસ્થા હાઈસ્કૂલમાં રહેવા જમવાની કરાઈ વ્યવસ્થા મહિલાઓ, વૃદ્ધો અને બાળકોનું કરાયું સ્થળાંતર સંભવિત વાવાઝોડાને પગલે સેવાકીય પ્રવૃતિઓ શરુ તંત્ર સાથે કદમ મિલાવી યુવાનોએ સેવા શરુ કરી અસરગ્રસ્તો માટે શેલ્ટર હોમમાં કરાઈ વ્યવસ્થા ચા-નાસ્તો, ભોજન અને દવાઓની કરાઈ વ્યવસ્થા

Breaking News