Surat/ માતાપિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો લિફ્ટના ડક્ટમાં બાળકનો પગ ફસાતાં રેસ્ક્યૂ કરાયું કતારગામમાં વિસ્તારની ચોંકાવનારી ઘટના સામે આવી ગ્રાઉન્ડ ફ્લોર પર બહાર નીકળતી વખતે બની હતી દુર્ઘટના 6 વર્ષના બાળકનો પગ લિફ્ટના ડક્ટમાં ફસાઈ ગયો હતો ભારે મથામણ કરવા છતા પગ ન નીકળ્યો ન હતો ફાયર વિભાગની મદદ લેતા મહામહેનતે પગ બહાર કઢાયો લિફ્ટ અને ડકકની વચ્ચે જગ્યા કરી બાળકને બહાર કઢાયો

Breaking News