Gujarat/ સુરત બારડોલીમાં ગેસની ભઠ્ઠી ફરી બગડી , સ્મશાનગૃહમાં 3 ગેસ સંચાલિત ભઠ્ઠી બગડી , સ્મશાન સંચાલકોની મુશ્કેલીમાં થયો વધારો , આજ સાંજ સુધી ભઠ્ઠી રિપેર થાય એવી શક્યતા, 2 લાકડાની ભઠ્ઠી બિનકોવિડ મૃતદેહો માટે અનામત

Breaking News