Congress activist/ મિશન 2022 માટે ગુ.કોંગ્રેસની આજે મહત્વની બેઠક મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોતની અધ્યક્ષતામાં બેઠક ગુ.કોંગ્રેસ સ્ક્રીનીંગ કમિટીના ચેરમેન આવશે ગુજરાત રમેશ ચેન્નીથલા આજે આવશે ગુજરાત પ્રદેશ ઇલેક્શન કમિટીના સભ્યો મિટિંગમાં રહેશે હાજર આગામી 15 દિવસના કાર્યક્રમોની ઘડાશે રણનીતિ આગેવાનોને આગામી 15 દિવસની સોંપાશે જવાબદારી

Breaking News