Gujarat/ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે, વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે મુખ્યમંત્રી, સિવીલ હોસ્પિટલમાં કેથલેબનું કરશે લોકાર્પણ, ધારાસભ્ય રમેશ ટીલાળાના કાર્યાલયને ખુલ્લુ મૂકશે, RMC સંચાલિત 25 સીટી બસનું લોકાર્પણ કરશે, મુખ્યમંત્રી AIIMS હોસ્પિટલની લેશે મુલાકાત, નરેશ પટેલના ઘરે ભોજન લઇને ગાંધીનગર રવાના થશે

Breaking News
Breking News 1 4 મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે, વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે મુખ્યમંત્રી, સિવીલ હોસ્પિટલમાં કેથલેબનું કરશે લોકાર્પણ, ધારાસભ્ય રમેશ ટીલાળાના કાર્યાલયને ખુલ્લુ મૂકશે, RMC સંચાલિત 25 સીટી બસનું લોકાર્પણ કરશે, મુખ્યમંત્રી AIIMS હોસ્પિટલની લેશે મુલાકાત, નરેશ પટેલના ઘરે ભોજન લઇને ગાંધીનગર રવાના થશે