International/ મેક્સિકોમાં છેલ્લાં 24 કલાકમાં જ 1500થી વધુ નાગરિકોના મોત,આ સાથે જ મેક્સિકોએ હવે ભારતને ઓવરટેક કરી લીધું, મેક્સિકો કુલ મૃત્યુઆંકની રીતે ત્રીજા ક્રમે પહોંચી ગયું | બ્રાઝીલમાં વધુ એક દિવસ 57,700 નવા કેસ નોંધાયા, બ્રાઝીલમાં છેલ્લાં 24 કલાકમાં 1 હજાર નાગરિકોના મોત । સ્પેનમાં છેલ્લાં 24 કલાકમાં 500થી વધુ નાગરિકોના મોત, આ સાથે જ સ્પેનમાં કુલ મૃત્યુઆંક 58 હજારને પાર| ફ્રાન્સમાં કુલ કેસની સંખ્યા 31.50 લાખને પાર, જ્યારે કે એક્ટિવ કેસ હજુપણ 28.50 લાખ કરતા પણ વધુ કેસ | જર્મનીમાં છેલ્લાં 24 કલાકમાં વધુ 800 નાગરિકોના મોત, જર્મનીમાં કુલ મૃત્યુઆંક હવે 57 હજારને પાર । અમેરિકામાં કુલ કેસનો આંકડો હવે પોણા ત્રણ કરોડ તરફ અગ્રેસર, જયારે કે એક્ટિવ કેસ ચિંતાજનક રીતે 1 કરોડની સપાટી નજીક | ફ્રાન્સમાં કોરોનાની ઘાતક સ્થિતિ યથાવત રહેતાં યુરોપિયન યુનિયનની બહારના તમામ દેશો માટે પોતાની સરહદ બંધ કરી

Breaking News