Gujarat/ મેઘરજના કુંભેરા પંથકમાં દીપડાની દહેશત, 2 દિવસમાં 2 પશુનું મારણ કર્યું,એક પશુ પર હુમલો, જમીન પર પગમાર્ક દેખાતા સ્થાનિકોમાં ફફડાટ વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરાવા કરી માંગ, હિંસક પ્રાણીઓની દહેશતથી લોકોમાં ભયનો માહોલ

Breaking News