Breaking News/ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, GMERS મેડિકલ કોલેજનો ફી વધારો પાછો ખેંચાયો, વાલીઓના વિરોધ બાદ ફી વધારો મોકૂફ રખાયો, વિરોધ બાદ સરકારે મેડિકલ કોલેજોમાંથી ફી વધારો પાછો ખેંચ્યો, સરકારી ક્વોટામાં 66.66 ટકાનો કરાયો હતો વધારો, 13 GMERS કોલેજની 2100 બેઠક પર કર્યો હતો વધારો
![મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, GMERS મેડિકલ કોલેજનો ફી વધારો પાછો ખેંચાયો, વાલીઓના વિરોધ બાદ ફી વધારો મોકૂફ રખાયો, વિરોધ બાદ સરકારે મેડિકલ કોલેજોમાંથી ફી વધારો પાછો ખેંચ્યો, સરકારી ક્વોટામાં 66.66 ટકાનો કરાયો હતો વધારો, 13 GMERS કોલેજની 2100 બેઠક પર કર્યો હતો વધારો 1 Breaking News](https://mantavyanews.com/wp-content/uploads/2023/08/5-5.jpg)