Ahmedabad/ મેધાણીનગરમાં 1.78 કરોડની લૂંટનો મામલો, મેધાણીનગર પોલીસે આરોપીઓની કરી ધરપકડ, એરકાર્ગો પાસે 3 શખ્સોએ કુરિયરવાળાને મારી ચલાવી હતી લૂંટ, સોના-ચાંદીનાં પાર્સલ ભરેલી બેગની ચલાવી હતી લૂંટ

Breaking News