વાવાઝોડું/ મૈંડૂસ વાવાઝોડાને લઇને તબાહી, ત્રણ રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર, ગુજરાતમાં જોવા મળી શકે અસર, તમિલનાડુ,પુડ્ડચેરી,આંધ્રમાં રેડ એલર્ટ, હાલ દ.પ.બંગાળની ખાડીમાં સ્થિત વાવાઝોડું, કરાઈકલથી 240 કિમી પૂર્વ-દક્ષિણ પૂર્વમાં સ્થિત, તમામ એજન્સીને સતર્ક રહેવા નિર્દેશ, વાવાઝોડાની ગુજરાતમાં થઇ શકે અસર

Breaking News