Breaking News/ મોડાસાના બેંક કર્મચારી સાથે બની વિચિત્ર ઘટના, અંતોલી-અમદાવાદ ST બસમાં થયો વિચિત્ર અનુભવ, મોડાસાથી અમદાવાદ જતી બસમાં ચૂકવ્યું લેપટોપનું ભાડું, કંડક્ટરે બેંક કર્મી પાસે લીધું બસમાં લેપટોપ વાપરવાનું ભાડું, બે લેપટોપ વાપરવા 88 રૂપિયા લેખે વસુલાયું ભાડું, યુવકે સોશિયલ મિડિયા દ્વારા મામલો બહાર લાવવા પ્રયાસ કર્યો, સમગ્ર મામલે ST વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ  

Breaking News
breaking news