દારૂ પકડાયો/ મોરબીમાં કુખ્યાત બુટેલગરનો દારૂ ઝડપાયો બુટલેગર ધીરેન કારીયાનો દારૂ ઝડપાયો શનાળા ગામ પાસે સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ જુનાગઢના કુખ્યાત બુટલેગર ધીરેન હતો દારૂ દારૂ સહિત 19.31 લાખનો મુદામાલ કબજે પોલીસે આઇશરના ડ્રાઈવરની ધરપકડ કરી ધિરેન કારીયા સહિત સાત શખ્સો સામે ગુનો નોંધાયો

Breaking News