Gujarat/ મોરબીમાં ધો 12ના વિદ્યાર્થીને કોરોના , મોરબી શહેરની નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીને કોરોના , ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરે છે વિદ્યાર્થી , આરોગ્ય વિભાગ અને જિ.વહીવટી તંત્ર એલર્ટ , વિદ્યાર્થીઓ સાથે ભણતા અન્ય વિદ્યાર્થીના કરાશે ટેસ્ટ

Breaking News