Breaking News/ મોરબી નગરપાલિકા સુપરસીડ કરવાનો સરકારનો નિર્ણય પુલ ઘટના બાદ ન.પા. સુપરસીડ કરવા થઇ હતી ચર્ચા આખરે સરકારનો મોરબી ન.પા. સુપરસીડ કરવાનો નિર્ણય મોરબી દુર્ઘટના બાદ પાલિકા પર લટકતી હતી તલવાર અધિક નિવાસી કલેક્ટરને બનાવાયા પાલિકાના વહીવટદાર

Breaking News