International/ મ્યાનમારમાં સૈન્ય તખ્તાપલટનો અહેવાલ, મ્યાનમારમાં એક વર્ષ માટે ઇમરજન્સી, આર્મી કમાન્ડર-ઇન-ચીફને દેશની કમાન, ચીફ મિન આંગ હ્યાંઇંગને અપાઇ સત્તા, આંગ સાન સૂને કસ્ટડીમાં લેવાયા, મ્યાનમારની સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂકી, આંગ સાન સૂ કીને નજરકેદ કરાયા

Breaking News